reportRatings and reviews aren’t verified Learn More
About this ebook
હવા, આકાશ, સૂર્યપ્રકાશ આ બધું કુદરત આપણને વિના મૂલ્યે આપે છે. અઢળક પ્રમાણમાં આપે છે. બદલામાં કોઈ બિલ આવતું નથી. એટલે જ આપણે એનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. આપણે ભૂલવું ન જોઈએ કે આ બધી ચીજોના બદલામાં કુદરત હંમેશાં એક ચીજની આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અને એ છે કુદરતને નુકસાન ન પહોંચે એવું આપણું વર્તન! પરંતુ માણસને જ્યાં સુધી ડંડો વાગતો નથી ત્યાં સુધી એ સીધો ચાલતો નથી. કોરોનાકાળ વખતે અને કોરોનામાં ફરી વળેલાં કાળ વખતે આપણને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું હતું. તેમ છતાં આજે પણ આપણે પ્રદૂષણ ફેલાવવાનું ઓછું તો કર્યું જ નથી. ધારોકે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? બસ , આવી જ કાંઈક વાત અહીં નવલકથાના રૂપમાં રજૂ કરી છે.
Science fiction & fantasy
Ratings and reviews
5.0
2 reviews
5
4
3
2
1
Yashika Patel
Flag inappropriate
March 30, 2022
I have read this book. I have no words for review this book. This will be occur in the future if don't take care of the world then the result is more dangerous than the COVID-19.
Rate this ebook
Tell us what you think.
Reading information
Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.