Je, ungependa sampuli ya Dakika 4? Sikiliza wakati wowote, hata ukiwa nje ya mtandao.
Ongeza
Kuhusu kitabu hiki cha kusikiliza
સત્યઘટના પર આધારિત આ કથાઓને મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું ઈનામ મળી ચૂક્યું છે. જેમાં ત્યક્તા માતાઓના જીવનની વાતો રજૂ કરવામાં આવી છે. આ બધી વાતો દિલમાંથી નીકળીને બીજા સંવેદનશીલ દિલ સુધી પહોંચાડવાની જ આ કોશિશ છે. તો આ સંવેદનશીલ વાર્તાઓ અનુભવો. સંબંધોના સમીકરણો જરા વારમાં કેટલાં બદલાતાં રહે છે તેનો અનુભવ થશે.