Je, ungependa sampuli ya Dakika 4? Sikiliza wakati wowote, hata ukiwa nje ya mtandao.
Ongeza
Kuhusu kitabu hiki cha kusikiliza
પ્રખ્યાત લેખિકા વનલતા મહેતા રચિત ચૂંટેલી 18 શ્રેષ્ઠ વાર્તાઓ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકને મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું ઈનામ મળી ચૂક્યું છે. વનલતા મહેતાને ગુજરાત સંગીત – નૃત્યુ - નાટક એકેડેમી તરફથી પણ પુરસ્કાર મળ્યો છે. દૂરદર્શન ઉપર 1972 થી અનેક કાર્યક્રમો તેમણે રજૂ કર્યાં છે.