Trijo Kinaro

· Storyside IN · Narração de Saanwari Yagnik
Audiolivro
10h15m
Integral
Qualificado
As notas e avaliações não são verificadas Saiba mais
Quer uma amostra de 4m? Você pode ouvir até off-line. 
Adicionar

Sobre este audiolivro

"નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે. પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે. નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અશુમી ચાલી નુકળે છે ત્રીજા કિનારાની શોધમાં .ત્યારે જ એને ખબર પડે છે એનાં ગર્ભમાં લીલો તૃણાંકૂર ઉછરી રહ્યો છે .. .. પળે પળે ઉત્સુક્તા જગાડતી આ કથાને અતિ પ્રતિષ્ઠિત કનૈયાલાલ મુનશી એવોર્ડ મળ્યો છે."

Avaliar este audiolivro

Diga o que você achou

Informações sobre áudio

Smartphones e tablets
Instale o app Google Play Livros para Android e iPad/iPhone. Ele sincroniza automaticamente com sua conta e permite ler on-line ou off-line, o que você preferir.
Laptops e computadores
Você pode ler livros comprados no Google Play usando o navegador da Web de seu computador.