Sohini Sanghar

· Storyside IN · Chintan Pandya દ્વારા વર્ણન કરેલ
ઑડિયોબુક
12 કલાક 52 મિનિટ
વિસ્તૃત
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો
4 મિનિટનો નમૂનો જોઈએ છે? ઑફલાઇન હો, ત્યારે પણ ગમે ત્યારે સાંભળો. 
ઉમેરો

આ ઑડિયોબુક વિશે

"'કાળભૈરવનાં અનુસંધાનમાં 'સોહિણી સંઘાર ' કથાને આગળ લઇ ચાલે છે. ચાવડાઓ અને સંઘારનું જે ઘોર સાગરયુધ્ઘ થવા જઇ રહ્યું હતું એમાં સંઘારની સોહિણી વહાણનાં બધા જ સઢ ફરકતા રાખી ધનુષમાંથી તીર છૂટે એમ સોમપટ્ટન તરફ ધસી રહી હતી.મોરાના સથ્થા પર એક પગ આગળ અને એક પગ પાછળ રાખી એ આંખ પર નેજવું કરી સીમમાં નજર માડી રહી હતી - છંછેડાયેલી નાગણ જાણે શત્રુને આગના તણખા જેવી આંખથી શોધી રહી હતી .એના માટે કહેવાતું કે એ સાગરમાં ગમે ત્યાંથી પ્રગટ થઇ શકે છે-પોતાના વહાણ સાથે તે હવામાં પીગળી પણ જઇ શે છે. ચાવડાઓ સામે ભયંકર દ્વેષ એના હાડે હાડમાં ભર્યો છે,તનતસેન ચાવડાનું લોહી નીગળતું મસ્તક પોતાના હાથમાં પકડી ઊભા રહેવાનો એણે નિર્ણય કર્યો છે અને સોહિણીનો નિર્ણય એટલે શેષનાગને માથે ખીલી જેવો અફર . પછી જબરો જંગ ખેલાય છે સમુદ્રમંથનની જેમ દરિયો વલોણાની જેમ ચાવડા અને સોહિણી ડહોળી નાંખે છે ,પછી શું થાય છે ,એ માટે રસ- રહસ્ય- રોમાંચની આ અદભૂત રસની કથા વાંચવી જ રહી . વિશ્વકક્ષાના સાગરકથા સર્જક ગુણવંતરાય આચાર્યની વેધક કલમે હવે પછી આના અનુસંધાનમાં 'જાવડ-ભાવડ'ભાગ ૧ - ૨ ."

આ ઑડિયોબુકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

સાંભળવા વિશેની માહિતી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
તમે તમાર કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને Google Play પર ખરીદેલી પુસ્તકોને વાંચી શકો છો.