Norite 4 min. pavyzdžio? Klausykite bet kada, net neprisijungę.
Pridėti
Apie šią garsinę knygą
પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે.