સુરતમાં રહેતાં જૈનીત નામનાં છોકરાનાં હાથમાં એવી માહિતી આવે છે જે સુરતની સુરત બદલી શકવા સક્ષમ હોય છે...જૈનીત કેવી રીતે એ માહીતી દ્વારા દુશ્મનો સુધી પહોંચે છે એ વાત અહીં જણાવવામાં આવી છે.. અંતમાં કેવી રીતે સુરતની સુરત પલટાય છે એ જાણવા સાંભળતાં રહો...જૉકર - સ્ટૉરી એક લુઝરની...
Müsteeriumid ja põnevusromaanid