Bhagwan Shri Krishna Jeevan Vritta

· Storyside IN · Nilesh Joshi દ્વારા વર્ણન કરેલ
ઑડિયોબુક
7 કલાક 31 મિનિટ
વિસ્તૃત
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો
4 મિનિટનો નમૂનો જોઈએ છે? ઑફલાઇન હો, ત્યારે પણ ગમે ત્યારે સાંભળો. 
ઉમેરો

આ ઑડિયોબુક વિશે

ભગવાન શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સાક્ષાત્ પરમ ઈશ્વર છે, જેમણે આ ધરાધામમાં અવતાર લીધો. તેઓ પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર છે, એમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું. શ્રીકૃષ્ણ સોળ કળાઓથી સમ્પન્ન, રાગ-વિરાગની ભાવનાથી પૂર્ણ તેમજ વિરુદ્ધ સ્થિતિઓમાં સંતુલિત રહેવાની પ્રેરણા આપવાવાળા દૂરદર્શી તેમજ ક્રાંતિદર્શી મહામાનવ હોવાની સાથે-સાથે મહાભારત તેમજ ભગવદ્ગીતાના પ્રતિપાદ્ય છે.

આ ઑડિયોબુકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

સાંભળવા વિશેની માહિતી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
તમે તમાર કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને Google Play પર ખરીદેલી પુસ્તકોને વાંચી શકો છો.