Ardh Asatya

· Storyside IN · Shreyamun Mehta દ્વારા વર્ણન કરેલ
ઑડિયોબુક
11 કલાક
વિસ્તૃત
પાત્ર
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો
4 મિનિટનો નમૂનો જોઈએ છે? ઑફલાઇન હો, ત્યારે પણ ગમે ત્યારે સાંભળો. 
ઉમેરો

આ ઑડિયોબુક વિશે

ઈતિહાસની પરતો પાછળ એવા ઘણાં રહસ્યો છૂપાયેલા છે જે ક્યારેય ઉજાગર થયા નથી. સમય જતાં એ વાતોને, એ કહાનીઓને, એ પાત્રોને એવી રીતે ભૂલાવી દેવામાં આવ્યાં છે જાણે આ વિશ્વમાં ક્યારેય તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. 'અર્ધ અસત્ય' નવલકથાનું મધ્યબિંદુ પણ એવી જ એક ઘટના છે. રાજકુમાર અનંતસિંહ અમેરિકાથી છૂટ્ટીઓ વિતાવવા પોતાના પૈતૃક રાજ્ય રાજગઢમાં આવે છે. અચાનક તેની નજર હવેલીની દિવાલે લટકતા તેના દાદાનાં તૈલચિત્ર ઉપર સ્થિર થાય છે. તેના દાદા વર્ષો પહેલા ક્યાંક ગૂમ થઈ ગયા હતા. ક્યાં...? એ કોઈ નહોતું જાણતું. તેની જિજ્ઞાષા સળવળી ઉઠે છે અને તે દાદાની ખોજમાં જોતરાય છે. બરાબર એ અરસામાં જ તેનો એક મિત્ર... જે હવે એક સસ્પેન્ડેડ પોલિસ અફસર છે તે રાજગઢ આવી ચઢે છે. અનંત તેને આ કામ સોંપે છે. અને... પછી શરૂ થાય છે રહસ્યમય, દિલઘડક, હૈરતઅંગેજ ઘટનાઓનો સિલસિલો. જેમાં સમગ્ર રાજગઢની નિંવ હલી જાય છે.

આ ઑડિયોબુકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

સાંભળવા વિશેની માહિતી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
તમે તમાર કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને Google Play પર ખરીદેલી પુસ્તકોને વાંચી શકો છો.